STORYMIRROR

Manishaben Jadav

Romance

4  

Manishaben Jadav

Romance

યાદોની લહેર

યાદોની લહેર

1 min
396

કેમ કરી ભૂલાય તારી યાદોની એ લહેર


તું સાથે જ્યારે હોય

મારા મનને શાતા હોય

કેમ કરી ભૂલાય તારી યાદોની એ લહેર,


જમવામાં નિત પકવાન

તારા વ્હાલપના વખાણ

કેમ કરી એ ભૂલાય તારી યાદોની એ લહેર,


તારું મીઠું મીઠું સ્મિત

મને આપતું મીઠા હેત

કેમ કરી એ ભૂલાય તારી યાદોની એ લહેર,


તારી સાથેની એ મસ્તી

ચહેરે મુસ્કાન આપતી 

કેમ કરી એ ભૂલાય તારી યાદોની એ લહેર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance