Son Bai
Tragedy
આ તે કેવા અબોલા
જિંદગીભર માટે તેં લીધા...?
બાણ છટક્યાની વેળા
પ્રાણ અટક્યાની વેળા...
યાદ છે મને...!
હશે!
એક ડૂમો
યાદ છે મને..
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શું કરું? મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શ...
મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી? મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી?
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો. અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્યુને કોઇ આભારી પણ નથ... હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્...
આમ તો કાયમ સવાયો હું હતો. આમ તો કાયમ સવાયો હું હતો.
હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી, પણ હું તો મારા પ્રત્યેના તારા મુખ પરના સ્મ... હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી, પણ હું તો મારા પ્રત્યે...
જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ? જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?
રોજ તાજી ગઝલ લખે ને મુકે.. રોજ તાજી ગઝલ લખે ને મુકે..
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું છે રમ્ય એની આંખ ભવ્ય... શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું ...
Who was rich, only they. . Who was rich, only they. .
હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું? હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું?
લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે. લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે.
જીંદગીની ઢળતી સાંજે વિચારું, સાથ તારો આ સફરમાં છે હજી. જીંદગીની ઢળતી સાંજે વિચારું, સાથ તારો આ સફરમાં છે હજી.
જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે? જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે?
હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી. હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી.
જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.. જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો..