વસંધરા
વસંધરા
વરસે છે વસંત આ અનંતા પર
તારાથી મોહી કે, શોધતા આવી પાનખર
ફૂલ જેવા આ મનને તું તોડ મા કે,
એને જોડતા લાગી જશે વરસો
પહેલાં ભીનો ભીનો આવે છે સાદ
ને,પછી મળવાને આવે છે વસંત
લાવ, ઓઢી લવ આ ચાંદનીને
આ રોમે રોમની મધરાતની
વાય છે ઠંડો ઠંડો વાયરો ને
મથે છે ઓગાળવાને 'ધરા'

