વિરહ
વિરહ
દિલની વાતો દિલમાં જ રહી જાય
તરસેલા આંસુ ચક્ષુ ભરી જાય,
હસીને ભૂલી જવું કે ભૂલીને હસવું
નિર્ણય કરવો કે ચૂપ રહેવું,
લાગણી અનુભવી, સમજી લેવું
આ જન્મ માં તો નહીં જ,
ભર ઉનાળે વર્ષા સર્જાય,
આંસુડાં તો એ કુદરતના પણ પડે જ્યારે પ્રેમ હારે.
