STORYMIRROR

Asha Rindani

Inspirational

3  

Asha Rindani

Inspirational

સ્વાભિમાન

સ્વાભિમાન

1 min
45

મુસીબતોનો કાદવ છે પણ ભારત તું નિર્મળ રહેજે,

તારા પર કોઈ આંચ ના આવે

પ્રગતિ તું કરતો રહેજે..


આંધી કે તોફાન હોય પણ, 

તું એને ખમતો રહેજે,

પડકારો ને મ્હાત કરીને ગરિમા તું સ્થાપિત કરજે..


તારા ધ્વજને બાંધ્યો સ્તંભે અતૂટ પ્રેમની દોરીથી

એને કહેજે ગગન આંબીને સ્વાભિમાનથી લહેરાજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational