STORYMIRROR

Dhinal Ganvit

Romance

3  

Dhinal Ganvit

Romance

તારો એહસાસ મેઘા ની સાથે.

તારો એહસાસ મેઘા ની સાથે.

1 min
136

એ મેઘા ! તું અચાનક આવીને પણ;

મારા દિલના તોફાનો જગાવી જાય છે.


કેમ કરી ભૂલું ! તારા આવાની સાથે;

મારાં દિલના હાળેલા તોફાનો !


અર્થ તો આજે પણ કઈ નથી!

પરંતુ તારા આવવાની સાથે,


મારા દિલના હાળેલા તોફાનો !

વાર્તા લખવા બેસી જાય છે !

તારો એહસાસ મેઘાની સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance