Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

વિજયી

વિજયી

1 min
274


અશક્ય પણ તો શક્ય થઈ શકે, 

મનોબળથી બધું સંભવી શકે, 

જેની કલ્પના કોઈ ન કરી શકે,  

અપંગ પણ પહાડ લાંધી શકે. 


કરી સખત મહેનત, લગન, 

રહે જે પોતાની ધૂનમાં મગન, 

દિલે જલે સદા લક્ષની અગન, 

ઊંચા ઈરાદા રાખે જેમ ગગન.


સફળ થવા સદા એ કાર્યરત, 

નિષ્ફળતાથી ન થાય વિરક્ત, 

પામે અગાથ પરિશ્રમ કરીને, 

વિજયી બને શિખર સર કરીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational