STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational

4  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Inspirational

વીતેલો સમય

વીતેલો સમય

1 min
368

કેવો અજીબ અને વિચિત્ર છે આ સમય,

ના પકડ્યો પકડાય કે ના કદી મુજને સમજાય.


આ સમય તો બસ માત્ર સમય જ હોય,

ક્યારેક સારો તો ક્યારેક ખરાબ પણ હોય.


જલ્દી ભાગે જયારે આપણને ગમતો હોય,

અને થંભીને દર્દ દેતો જ રે જો ખરાબ હોય.


સૌથી શ્રેષ્ઠ શિક્ષક બની શીખવતો આ સમય,

અહેસાસને તો બસ નિશદિન રહેવું શિવમય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational