Vibhuti Desai
Children
માત કેરી આંગળી ઝાલી
નિસર્યુ બાળ સફરે બહાર,
છોડી આંગળી કરતુંં દોડાદોડ,
એવે જ ટાણે નભે થયો ગડગડાટ,
ઝબૂકી વીજળી આકાશે,
બાળ માતને પૂછતું,
શેનો થયો પ્રકાશ ?
જવાબ દેેેતી માવડી,
" દીકરા, તુજ ફોટો પાડે ભગવાન."
ખેડૂત
ગણતરી
આંતરરાષ્ટ્રીય...
વિશ્વ પુરુષ દ...
લાભપાંચમ
અનંત ચૌદસ
રાધાષ્ટમી
વયસ્ક નાગરિક
લાભ પાંચમ
ગરબે રમવા આવ
પૂંછથી છે લાંબા કાન સરવાં ... પૂંછથી છે લાંબા કાન સરવાં ...
લાલી જાણે, ક્ષિતિજ ઉપરે, ભાલ રંગ્યું સૂર્યે ... લાલી જાણે, ક્ષિતિજ ઉપરે, ભાલ રંગ્યું સૂર્યે ...
'પછી વેલે ટાણે, નવલ જળથી, સ્નાન કરિતા, વળી પોતે ભૂખે, જઠર બળથી, બોજ વહિતા.' જનની અને જન્મભૂમી સ્વર્ગ... 'પછી વેલે ટાણે, નવલ જળથી, સ્નાન કરિતા, વળી પોતે ભૂખે, જઠર બળથી, બોજ વહિતા.' જનની...
'ચિત્ર જોઈને મારા બાલુડા પૂછે, કોકના આસું બીજું કોક લૂછે ? આવું જીવન હવે ક્યાં છે જગમાં, હાલો રે..મા... 'ચિત્ર જોઈને મારા બાલુડા પૂછે, કોકના આસું બીજું કોક લૂછે ? આવું જીવન હવે ક્યાં છ...
પેેેઢીઓ કેરા પર્યાય બેઠા છે... પેેેઢીઓ કેરા પર્યાય બેઠા છે...
'વીણવા છે બાગમાં ફૂલડાં અમાપ, સુગંધિત લહેર થઈ ભમવું વનરાઈ, પહોંચવું છે એણે ક્ષિતિજની પાર.' નાના બાળક... 'વીણવા છે બાગમાં ફૂલડાં અમાપ, સુગંધિત લહેર થઈ ભમવું વનરાઈ, પહોંચવું છે એણે ક્ષિત...
'ઘોર અષાઢી સાંજે જ્યારે મોરલિયાની કલગી જોઈ, ખિસકોલી તો ભાન ભૂલીને મનમાં મીઠું મલકી ગઈ.' સુંદર મજાનું... 'ઘોર અષાઢી સાંજે જ્યારે મોરલિયાની કલગી જોઈ, ખિસકોલી તો ભાન ભૂલીને મનમાં મીઠું મલ...
પોતે ના કરે કાંઈ તો નસીબ શું કામ એનું કામ કરે? ... પોતે ના કરે કાંઈ તો નસીબ શું કામ એનું કામ કરે? ...
ઝંખનાઓનો એક લૂંટારો લૂંટી રહ્યો ભીતર શાંતિ ... ઝંખનાઓનો એક લૂંટારો લૂંટી રહ્યો ભીતર શાંતિ ...
'દોસ્તની સાઈકલ પાછળ બેસી, પછી એની જોડે ખેંચાવીએ, એ પળો પાછી લાવીએ.' બાળપણની ખાતી-મીઠી યાદો એ વ્યક્તિ... 'દોસ્તની સાઈકલ પાછળ બેસી, પછી એની જોડે ખેંચાવીએ, એ પળો પાછી લાવીએ.' બાળપણની ખાતી...
'માણસ ચાહે ગમે તેટલું ભણીને ઉચ્ચ ડીગ્રી મેળવી લે પણ, પણ તેને જીવનમાં પોતાની બાળપણની યાદોમાં તેની પ્ર... 'માણસ ચાહે ગમે તેટલું ભણીને ઉચ્ચ ડીગ્રી મેળવી લે પણ, પણ તેને જીવનમાં પોતાની બાળપ...
Different world was there without the faces.. Must read and understand beauty of the words. Different world was there without the faces.. Must read and understand beauty ...
Have faith in you .. be brave .. Have faith in you .. be brave ..
the path of destination .. the path of destination ..
love of mother love of mother
નિશબ્દ રહીને ફક્ત જોયા જ કરવું, વાત કરવાનીય હિંમત થાય નહીં... અંગત મિત્રો જાણે આ પાગલપણું, અને એ ... નિશબ્દ રહીને ફક્ત જોયા જ કરવું, વાત કરવાનીય હિંમત થાય નહીં... અંગત મિત્રો જાણે...
પાટી, પેન સાથે રમતા ચકીના પાણી કુંડા ભરતા ભાઇના હાથે એકડો ઘુંટી ટીચર પાસે વેરીગુડ સીખી જોર જોર સંભળા... પાટી, પેન સાથે રમતા ચકીના પાણી કુંડા ભરતા ભાઇના હાથે એકડો ઘુંટી ટીચર પાસે વેરીગુ...
'ઝૂલતી કેવી મસ્તમઝાની, કેરી પેલા આંબા ડાળ, ટકર- ટકર જોયા કરતા, ગાયો ચરાવતા બાળક ચાર.' 'ઝૂલતી કેવી મસ્તમઝાની, કેરી પેલા આંબા ડાળ, ટકર- ટકર જોયા કરતા, ગાયો ચરાવતા બાળક ...
નાના છે હાથ, એથીય નાની બુધ્ધિ, જાતે ખાતા ના આવડે મને, મા મારું મોઢું કોણ લૂછી આપશે? નાના છે હાથ, એથીય નાની બુધ્ધિ, જાતે ખાતા ના આવડે મને, મા મારું મોઢું કોણ લૂછી...
'કેટલા દિ'ની કેરી ખાધેલી, આજે તે ધરાવતી, બચવાનો કોઈ આરો નથી, કૃષ્ણની યાદ આવતી.' બાળપણનીધીંગામસ્તીની ... 'કેટલા દિ'ની કેરી ખાધેલી, આજે તે ધરાવતી, બચવાનો કોઈ આરો નથી, કૃષ્ણની યાદ આવતી.' ...