STORYMIRROR

Ila Sheth

Romance

3  

Ila Sheth

Romance

વ્હાલા

વ્હાલા

1 min
161

શું 

આભ

શું નભ

 મારી પાસે

તું બે ઘડી જપ,

ઘરમાં તારો ધાક

આભમાં સૂરજ તાપ

આભ તરસે ધરા માટે 

તું તરસે મારા માટે 

આભથી મેઘ વર્સે

તુજથી વ્હાલપ

વરસે વ્હાલા 

આભ નહી

જગ છે

મારું

તું


Rate this content
Log in

More gujarati poem from Ila Sheth

Similar gujarati poem from Romance