STORYMIRROR

Bhumi Ladumor

Romance

4  

Bhumi Ladumor

Romance

વ્હાલ

વ્હાલ

1 min
342

મારે ક્યાં તમને ફસાવવા છે,

મારે તો ક્ષણેક્ષણ, હસાવવા. 


તૂટેલા સપના ને તૂટેલી જિંદગી,

બેવ ભેગા કરી, ઘર વસાવવા. 


એ જ ઘર ને લાગણીથી કરી ભરપૂર, 

પ્રેમરૂપી વાદળા, એમાં ઠસાવવા છે.


સ્નેહ કેરી ઠંડક થાય ત્યાર બાદ,

અમી છાંટણા ભેવભેવ, વરસાવવા છે.


ક્રૂરતા નહિ મારામાં રજ માત્ર વાહિ, 

ધોધમાર વરસીસ, તમને ક્યાં તરસવા.


મારે ક્યાં ફસાવવા,

મારે તો ક્ષણ ક્ષણ હસાવવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance