વૈવિધ્ય સંગ્રહમાંથી
વૈવિધ્ય સંગ્રહમાંથી
તારી યાદ,
ઉગતી રાત ભાણ ઉગ્યો અડધી રાત,
શમણા આળસ મરડી જાગે,
પ્રિત તારી, યાર ધ્રુજારી ચેડા,
ચાતક મન મોર મારુ,
રુડુ મુખડું તારુ માટે જ મન મલકે,
તન મન હૃદય ઊગ્યો ચાંદ,
તારી યાદ રુપાળી કરે સાદ,
વર્ષો થયા વાદળી વરસી ભીની,
હૃદય કોરી ખાતી તારી યાદ વેગથી ભરી,
ઝૂરતું મન, અંધકાર ભાસે,
આવે તું યાદ ............ ત્યાં
અડધી રાત ભાણ જગે....
