STORYMIRROR

Bindya Jani

Inspirational

2  

Bindya Jani

Inspirational

વાત્સલ્ય મૂર્તિ

વાત્સલ્ય મૂર્તિ

1 min
277

મા બોલું, ને હૈયું મારું ભરાય,

તેની આંખોના ભાવ મને દેખાય,


તેની ઊર્મિમાં જગ આખું સમાય,

વાત્સલ્ય મૂર્તિ મન મંદિરમાં સ્થપાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational