Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 81

વાતો - 81

1 min
190


પ્રેમ પ્રેમ તો સૌ કરે,

પ્રેમને જાણે ના કોઈ, 

સાચો જ પ્રેમ જો કરે,

સુખદુઃખમાં સાથે હોય,


તારું ને મારું ન કરે,

સપનું એક જ જો,

અહમને અળગો રાખે, 

દોષો ન કાઢે જો હોય, 


પૂરક બનીને રહે,

પાછળ રહે ન કોઈ,

સ્વાર્થથી દૂર રહે, 

સમર્પણ સાથે હોય,


આવું જીવન જો જીવે, 

તે સાચા પ્રેમી જ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational