STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 71

વાતો - 71

1 min
122

વાત નસીબની કોઈ માને, 

કોઈ એકદમ જ ન માને, 

જે માને તે પૂરેપૂરું માને, 

ન માને તે અંદરખાને માને,


જન્મ થતાં કુંડળી બનાવે,

છાપાઓની તો કોલમ વાંચે, 

ટીવીમાં ખાસ પંડિત આવે, 

ધંધો જ્યોતિષનો ધૂમ ચાલે,


નસીબ જીવનમાં ભાગ ભજવે, 

કોઈ પર મે'ર તો કોઈને પજવે, 

આવું હરદમ ચાલ્યા જ કરશે, 

કોઈ માનશે તો કોઈ ન માનશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational