Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 41

વાતો - 41

1 min
357

જે સામે હોય કે સાથે હોય, 

કિંમત તેની ન સમજાય,

એની અવગણના જ થાય, 

અરે ! એની નોંધ ન લેવાય,

પણ આ વધારે ન લંબાય, 

પરિસ્થિતિ સદા બદલાય,

જે હતું સાથે તે ચાલ્યું જાય, 

સાચું મોલ ત્યારે સમજાય,

તે ભલે કોઈ વ્યક્તિ હોય, 

સંબંધ કે પછી હોય સમય, 

આ પાછાતરૂ જ્ઞાન કે'વાય, 

જે ગયા પછી જ સમજાય.

Rate this content
Log in