STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

2  

Mulraj Kapoor

Inspirational

વાતો - 16

વાતો - 16

1 min
50

જિંદગીમાં લડીને સામનો કરે છે, 

તે નર જીવનમાં આગળ વધે છે,


નસીબને દોષ આપીને જે રડે છે, 

તે કાયમ ખાડામાં જઈને પડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational