STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

1  

Mulraj Kapoor

Inspirational

વાતો - 14

વાતો - 14

1 min
38

ચતુરાઈ ચતુરની કહેવાય, 

હોશિયારીમાં એ પ્રથમ ગણાય.


પણ બધા પાસા પોબાર ન થાય, 

ચતુર કાગડો પણ બે પગે બંધાય !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational