STORYMIRROR

Gayatri Patel

Romance Inspirational

4  

Gayatri Patel

Romance Inspirational

વાંસળી વાગી રે

વાંસળી વાગી રે

1 min
564

વાંસળી વાગી રે વાગી રે જમુનાનાં કાંઠે આજ રે શ્યામ,

વાંસળીનાં સૂર રે સૂરને સુની હાલી ગોપીઓ રાસ રમે આજ રે,


વાંસળી વાગી વાગી રે જમુનાના કાંઠે રે આજ રે શ્યામ,

વાંસળી વાગી રે આજ રંગ ઉપવનમાં રે હો શ્યામ,


મોરલીયા નાચે કાન્હા વાંસળીના સૂરમાં આજ રે,

મારુ મનડું નાચે સાથે મુખડું મલકે જાણે અંગેઅંગ ઝૂમે આજ રે,


જમુના તટે રાધા સંગ રાસ રમે રે કાન્હ આજ રે,

વાંસળી વાગી વાગી રે જમુનાનાં કાંઠે આજ રે શ્યામ,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance