STORYMIRROR

Kaushik Kush Patel

Inspirational

2  

Kaushik Kush Patel

Inspirational

વાગે છે ભજન તારા કોલર ટયુન પર

વાગે છે ભજન તારા કોલર ટયુન પર

1 min
15.1K


વાગે છે ભજન તારા, કોલર ટયુન પર,
અમે ક્યાં યાદ કરીએ તારે સન્મુખ થાવું છે.  

કેમ રે આવું કાળીયા તારા દર્શને હવે,
વોટ્સએપ પર તારું હૂબહૂ દેખાવું છે. 

આરતી તારી કરું શકું હવે ઘેર બેઠા,
તારા વિડીયોમાં તારું હવે પૂજાવું છે. 

ટેગ કરીને હાજરી હું પૂરાવી દઈશ,
મને સમય મળે ત્યારે હવે આવવું છે.

શ્રીનાથજીથી માંડી દ્વારકા ને ડાકોર,
તારે પણ હજુ ક્યાં ક્યાં અથડાવવું છે.


Rate this content
Log in

More gujarati poem from Kaushik Kush Patel

Similar gujarati poem from Inspirational