STORYMIRROR

Khvab Ji

Inspirational

2  

Khvab Ji

Inspirational

ઉંબરો

ઉંબરો

1 min
2.6K


અામ તો ,

તમે ઘરની  

બહાર નીકળો,

ત્યારે તો,

ઉંબરો પણ  

સ્પીડ-બ્રેકર જ છે

પણ ગતિને

ધીમી કરવા 

માટે નહીં,

મતિ ને સજ્જ

કરવા માટે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational