તું નાની મારી ઢીંગલી છે
તું નાની મારી ઢીંગલી છે
1 min
361
તું નાની મારી ઢીંગલી છે,
તને બુટ્ટી કાનમાં શોભે છે,
તું નાની મારી ઢીંગલી છે,
તને પગમાં પાયલ શોભે છે,
અને જમ જમ વાગે છે,
તું નાની મારી ઢીંગલી છે,
તને નાકમાં નથ શોભે છે,
અને એમ લાગે છે કે તે કોઈ તારો છે,
તું નાની મારી ઢીંગલી છે.