Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

arti geriya

Romance

4.5  

arti geriya

Romance

તુજ બસ...

તુજ બસ...

1 min
305


તારા શ્વાસની ઉષ્મા અને તારા હાથનો સ્પર્શ,

જીવન જીવવા મારે તો આટલું જ જરૂરી છે બસ.

  

 તારા આંખોની નમી, તારા કોમળ હોઠોનો સ્પર્શ,

જીવન જીવવા મારે તો આટલું જ જરૂરી છે બસ.

  

તારામાં સમાવાનો એક જે અહેસાસ છે સરસ,

જીવન જીવવા મારે તો આટલું જ જરૂરી છે બસ.


તું જ જીવનનો ઉદય અને તું જ મારા જીવનનો અસ્ત,

જીવન જીવવા મારે તો આટલું જ જરૂરી છે બસ.


તારા વિના અંધારી રાતડી, તું હોઈ તો સંધ્યા મદમસ્ત,

જીવન જીવવા મારે તો આટલું જ જરૂરી છે બસ.


પ્રેમનો ક્યાં હોઈ છે કદી અંત ? એ જ તો છે જીવનરસ,

જીવન જીવવા મારે તો આટલું જ જરૂરી છે બસ.


Rate this content
Log in

More gujarati poem from arti geriya

Similar gujarati poem from Romance