Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

arti geriya

Romance

3  

arti geriya

Romance

બસ તું

બસ તું

1 min
173


કેટલો હું તને પ્રેમ કરું છું  

તને ખોવાના વિચાર માત્રથી ડરું છું,

બસ તને જ સમજાતું નથી...


હકીકત તો શું છે ? હું તો

તારી જુદાઈનાં સપનાથી પણ ડરું છું,

પણ તને ક્યાં અહેસાસ છે....


તું મારા જીવવાનું કારણ,

અને તું જ મૃત્યુ સમયની આશ છે,

એટલો તું મારા માટે ખાસ છે....


સહાતી નથી કોઈની નજર,

તો પડછાયો તો બહુ દૂરની વાત છે,

બસ તને જ દેખાતું નથી...


સદાયે મારા વિચારોમાં,

અને આસપાસ છવાયેલો રહે છે તું,

તને તો એ દેખાતું જ નથી...


હું જ તારી રુક્મિણી

મીરા અને રાધા પણ હું જ,

બસ તને જ સમજાતું નથી.


Rate this content
Log in

More gujarati poem from arti geriya

Similar gujarati poem from Romance