STORYMIRROR

Hiral Navsariwala

Romance

3  

Hiral Navsariwala

Romance

ટકોર

ટકોર

1 min
187

બંધ દરવાજે તને સાદ દીધાનું યાદ છે,

તારા વિના થયેલી પીડા તને કહ્યાંનું યાદ છે,


ટકોરા અવાજ બનીને શાંત પડ્યા ત્યારે,

છેલ્લી સ્મૃતિરૂપે એક ફૂલ મૂક્યાનું યાદ છે,


તારી હાજરીમાં તને કરી હોય બેફામ યાદ,

ખુદની આદતો ક્યારેક મને નડ્યાનું યાદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance