STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

ત્રણ મહાપુરુષ

ત્રણ મહાપુરુષ

1 min
235


હુ કાળ હું રોતો રયો,

આવી અચાનક હરિ પ્રગટ થયો;

ત્રણ મહાપુરુષ ને ચોથો આપ,

જેનો ન થાયે વેદે ઉથાપ;

અખે ઉર અંતર લીધો જાણ,

ત્યાર પછી ઉઘડી મુજવાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics