STORYMIRROR

Anjali Deshpande

Romance

3  

Anjali Deshpande

Romance

તને શોભે છે

તને શોભે છે

1 min
156

આજ લટક મટક ચાલ તને શોભે છે,

પીઠે વેણી તારી ઝૂલણાં ઝૂલે છે !


તું તો રૂપનો અંબાર, ના કર શૃંગાર,

તને જોઈને રંભા લાજે છે !


અંગે ચંદનનો ગંધાર, પરિમલનો ભંડાર,

તારા દેહની સુગંધ ધમધમે છે !


આભે ચાંદલો રાતને પૂછે છે,

કોનું રૂપ આવું સુંદર દમકે છે !


Rate this content
Log in

More gujarati poem from Anjali Deshpande

Similar gujarati poem from Romance