Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurav Rathod

Romance

3  

Gaurav Rathod

Romance

તમે મળી ગયા

તમે મળી ગયા

1 min
172


ગોતી ગોતી થાક્યા, આખરે તમે મળી જ ગયા,

હતા ભૂલા પડ્યા અમે કે તમે મળી જ ગયા,


અંધારામાં વીત્યા વર્ષો, ઉદાસ હર સાંજ હતી, 

આંખ ખૂલી અમારી ત્યારે તમે મળી જ ગયા, 


નડતા હતા જે બધાં આખરે હટી જ ગયા, 

સામે ચાલી અમે આવ્યા કે તમે મળી જ ગયા,


નજીક એવા કે આંખ પાંપણને ભાળે નહીં, 

આંસુ સર્યા હાથ પર ને તમે મળી જ ગયા, 


ઈશ તારી ભૂલભૂલામણી એવી રચના જોઈ, 

છૂટ્ટા પડ્યા હતા ત્યાંથી તમે મળી જ ગયા.


Rate this content
Log in