STORYMIRROR

Viru Patel

Romance

3  

Viru Patel

Romance

સ્વપ્ન

સ્વપ્ન

1 min
190

સવાર પડતાં ને આંખ ખુલતા,

મારા શ્વાસોશ્વાસમાં અનુભવાય છે તું

ને માણવા જતાં ક્યાં ખોવાય જાય છે તુ ?


પવનના ઠંડા વાયરામાં ઉભરાય છે તું,

ને મારું સ્મિત બની જતાં ક્યાં ખોવાય જાય છે તુ ? 


વરસાદની છાંટમાં મારા રોમેરોમ ઉતરે છે તું,

તારો હાથ પકડવા જતાં ક્યાં ખોવાઈ જાય છે તું ?


રાત પડતાં ને નીંદર આવતા સ્વપ્નમાં દેખાય છે તું,

નીંદર ઉડી જતાં,ક્યાં ખોવાય જાય છે તું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance