STORYMIRROR

PIYUSH CHAUDHARI

Children Inspirational

3  

PIYUSH CHAUDHARI

Children Inspirational

સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા અભિયાન

1 min
5.0K


બધામાં આવ્યો સ્વચ્છ ભારત કરવાનો નૂર

ભારત બનશે જો બધે જ ચોખ્ખું

સ્વચ્છ બનતા ભારત લાગશે અનોખું

જુઓ તમે ખાબોચિયા જ્યાં

રેતી નાખી ભરી દો ખાબોચિયા ત્યાં


નહિ વધે જો મચ્છરોનો ઉપદ્રવ

રહેશે લોકો સ્વસ્થ અને તંદુરસ્ત

ભારત થશે બધે જ ચોખ્ખું અને હરિયાળું

બધા જ લોકો થશે એકબીજા પર દયાળુ


લોકો ગંદકીને ફેકશે પડકાર

દેશને સ્વચ્છ બનવવા લોકોનો સહકાર

ગુજરાત બનશે સ્વચ્છ સ્વચ્છ બનશે દેશ

એક પછી એક બધા રાજ્યો થશે સ્વચ્છ


થશે જો રાજ્યો બધાજ ચોખ્ખા

તો નહિ નાખે જ્યાં ત્યાં નકામા ખોખા

સ્વચ્છતાનો અભિયાન શરુ કરનાર

ગાંધીજીનો થશે ઘેર ઘેર જય-જયકાર



Rate this content
Log in

Similar gujarati poem from Children