STORYMIRROR

Vanaliya Chetankumar

Classics Inspirational

4  

Vanaliya Chetankumar

Classics Inspirational

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ

1 min
378

સ્વામી વિવેકાનંદ નામની હો ટુકનોધ છે બુકમાં

નરેન્દ્રનાથદત નામની હો ટુકનોધ છે બુકમાં


ખોટું બોલાય નહિ ચોરી કરાય નહિ

મહેનતથી મહાન બનાય હો ટુકનોધ છે બુકમાં


ઈશ્વર ને મળવું છે તેમને જોવા છે 

ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે આ શબ્દો છે ટૂંકનોધમાં


ગુરુને મળ્યા રામકૂર્ષ્ણમિશન સ્થાપ્યું

બાળકોની મદદ કરવી આ સમજ છે ટૂંકનોંધમાં


પરિષદમાં જવું છે હિંદુ ધર્મને આગળ લાવવો છે

દુનિયામાં ડંકો વગાડવો છે આ ધ્યેય છે ટુકનોધમાં


યુવાનોને જગાડવા છે આળસમાંથી ઉઠાડવા છે

મહેનતુ બનાવવા છે ટુકનોધમાં


ઊઠો જાગોનો નારો લઈએને 

દુનિયામાં ફરવું છે આ યાત્રા છે ટુકનોધમાં


Rate this content
Log in

Similar gujarati poem from Classics