સૂરજ
સૂરજ
અામ તો સૂરજ
સાવ સામે જ છે...
પણ -
પ્રકાશની પરબ
તરીકે એને
શોધવામાં
ભલભલા ભોમિયા
ભૂલા પડે છે...!
અામ તો સૂરજ
સાવ સામે જ છે...
પણ -
પ્રકાશની પરબ
તરીકે એને
શોધવામાં
ભલભલા ભોમિયા
ભૂલા પડે છે...!