સ્ત્રી
સ્ત્રી
અસાધારણ જીવતર વચ્ચે એક પ્રેમ ઝરણું બની,
અન્નપૂર્ણા બની સહુને જમાડતી,
સહુની સારસંભાળ રાખતી,
એ સ્ત્રી સાક્ષાત દેવી છે.
અસાધારણ જીવતર વચ્ચે એક પ્રેમ ઝરણું બની,
અન્નપૂર્ણા બની સહુને જમાડતી,
સહુની સારસંભાળ રાખતી,
એ સ્ત્રી સાક્ષાત દેવી છે.