નાનીશી આંખોમાં જોવાતું સમણું,
ફિલ્મનું ટ્રેલર નથી હોતું.
જિંદગીનો દાવ જેના પર રમવાનો છે,
આ સંઘર્ષ ફકત વાત નથી હોતી.
હાર થશે કે જીત તેની કોઈ ખાત્રી નથી હોતી,
lock="true" data-editor="eeaau" data-offset-key="9ng8h-0-0">
છતાં સાચા દિલથી રમાતી રમત, મેચ નથી હોતી.
સાકાર થતા જિંદગી બદલનારી કલ્પના,
કલ્પના ફકત ઉડાન નથી હોતી.
પણ સાકાર કોઈકથી જ થાય છે.
તૂટી જવાની બીક છે, છતાં જોવાય છે,
આથી જ તો કહે છે,"સપનું મજાક નથી હોતું!"