STORYMIRROR

Riya trivedi

Inspirational Others

3  

Riya trivedi

Inspirational Others

સફર

સફર

1 min
301

જિંદગી એક સફર છે,

જાણીને ખૂબ આનંદ છે,


જિંદગી એક અજાણી રાહ છે,

ચાલતા ખૂબ જ ખુશી છે,


જિંદગી એક નવી રાહ છે,

જેની મંઝિલ લક્ષ્ય છે,


જિંદગી માણો તો મજા છે,

નહીંતર સજા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Riya trivedi

Similar gujarati poem from Inspirational