STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

સોય ને દોરો

સોય ને દોરો

1 min
172

બનતી હતી જોડીઓ જયારે,

ચર્ચાઓ લાંબી થઈ હશે ત્યારે.


ઘણા જ વાદ વિવાદના અંતે,

બની હશે જોડી સર્વાનુમતે.


કાર્ય દક્ષતાને અનુશાસન,

સાંધવું જ જેમનું છે જીવન.


એક બીજા વિના બન્ને અધૂરા,

સોય દોરાના સબંધ છે મધુરા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational