સોનેરી સવાર
સોનેરી સવાર
આપો 2020 ને વિદાય 2021ની આવી સોનેરી સવાર,
દુ:ખોને ભૂલી સુખની કરીએ કામના,
નવી આશા નવા સપના લઈને આવી સોનેરી સવાર,
ભૂલી જઈએ કડવી યાદો એકલતાની,
નવી યાદોનું સરનામું લઈને આવી સોનેરી સવાર,
ફરીયાદો ના કર આવેલ મહામારીની,
અંતરના ઉમળકા સંગ વધાવી લે આ સોનેરી સવાર.
