ઉજવણી
ઉજવણી
1 min
260
ઊગ્યું નવું પ્રભાત એની કરો ઉજવણી,
કોરોનાનાં વસમા દિવસો વીત્યા,
એની કરો ઉજવણી,
વર્ષ આખું વીત્યા પરિવારની હૂંફ સંગ,
એની કરો ઉજવણી,
અડગ ઊભા છે કોરોના વોરિયર્સ,
સન્માનમાં એમના કરો ઉજવણી,
નવા વર્ષનો નવો સૂરજ ઊગ્યો,
નવી આશા સાથે,
એની કરો ઉજવણી,
બહાર ન ફરો સેફ રહો,
વેક્સિન આવે ત્યાં સુધી,
ઘરે જ રહી કરો ઉજવણી,
વીતી ગયું 2020,
નવી આશાઓ લઈ આવ્યું 2021,
એની કરો ઉજવણી.
