STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

સંત

સંત

1 min
287


હરિ જાણેને સુવે નચંત્ય,

સુલભ મારગ સમજ્યા સંત;

સનકાદિકે ન ભજ્યો પ્રપંચ, જનકાદિકે ન તજ્યો રંચ;

તજવું ભજવું તે સંસાર,

અખા સમજતાં આવે પાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics