સનકાદિકે ન ભજ્યો પ્રપંચ, જનકાદિકે ન તજ્યો રંચ; તજવું ભજવું તે સંસાર, અખા સમજતાં આવે પાર. સનકાદિકે ન ભજ્યો પ્રપંચ, જનકાદિકે ન તજ્યો રંચ; તજવું ભજવું તે સંસાર, અખા સમજતા...