STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

સંકલ્પ

સંકલ્પ

1 min
323

કેટલો બેખબર, અજાણ રહે, 

પોતાને અસહાય, લાચાર કહે, 

આશા રાખે કે કોઈ મદદ કરે,

નીજ શક્તિની અવહેલના કરે. 


પોતાનો દીવો પોતેજ બની જાય,

કઠિન રાહ પણ સરળ થાય,

મહેનત ને લગન સાચી હોય, 

તો જીન નહીં જીનિયસ થવાય.


પોતેજ પોતાના આકા કહેવાય, 

મનગમતી સફળતા મેળવાય, 

આ સંકલ્પોની જ તો તાકાત છે, 

જાદુઈ ચિરાગ તો કે'વાની વાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational