Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational Classics

3  

Harshida Dipak

Inspirational Classics

સમયનો તકાજો

સમયનો તકાજો

1 min
13.6K


હા ! સમયના ઘા તરી શકતાં નથી,

વાતમાં એને ભરી શકતાં નથી.

છે સમયનો આ તકાજો એટલે, 

જે ગઈ તે ક્ષણ સ્મરી શકતાં નથી.

સાચ હો કે જૂઠ સઘળી વાતને,  

કેમ હોઠો પર ધરી શકતાં નથી. 

મૂળમાંથી જે મળે એ હું ધરું,

એ જ રસમાં કાં સરી શકતાં નથી. 

હાથ  હેતેથી  દીધો છે મેં તને, 

પ્રાણ પ્યારા મન ફરી શકતાં નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational