STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Others

3  

Vanaliya Chetankumar

Inspirational Others

સમયની વાચા

સમયની વાચા

1 min
152

સેકન્ડમાં સુંદર બનો

મિનિટમાં મનગમતા બનો,


દિવસમાં દિવ્ય બનો

અઠવાડિયામાં આદર્શ બનો,


મહિનામાં મહાન બનો

વર્ષમાં વ્હાલા બનો,


અને સમયની સાથે સહકાર આપી આગળ વધો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational