Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

સમય જયારે હતો કપરો,

સમય જયારે હતો કપરો,

1 min
231


સમય જયારે હતો કપરો, 

દાખલો સાદો લાગ્યો અધરો, 

ભર દિવસે છવાયો અંધારો, 

ન દેખાયો ક્યાં પણ સહારો.


સાચા ખોટાનો ભેદ ભુલાયો, 

પોતાનો પણ નીકળ્યો પરાયો, 

કેવો તો હતો એ પડછાયો ? 

જયારે સમય કપરો આવ્યો. 


જયારે કોઈ આશરો ન રહ્યો, 

પ્રભુએ સિર પર હાથ રાખ્યો, 

દિલમાં આશાનું દિપ જલાવી, 

જીવનમાં રાહ નવી બતાવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational