STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

સીધી વાત

સીધી વાત

1 min
164

વાત કાંઈ કરવી જ હોય તો સીધી કર, 

ગોળગોળ ન ફેરવ મને, ને તું પણ ન ફર,


આમ કેટલું લાબું ચાલશે, વિચાર તો કર 

ક્યાં આટલી લાંબી છે, જીવનની સફર, 


બની ગયું તે ભૂલી જા મનને સાફ કર.

અચાનક જ જવું પડશે, કોઈ ગફલત ન કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational