Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

શું વાત કરું

શું વાત કરું

1 min
196


વાત કરું તારા નશાની તો શું કરું ?

આંખોમાં તારી નશીલો ગાંજો ભર્યો છે..


વાત કરું તારી વાતોની તો શું કરું ?

તારી વાતોમાં હેરોઇનનો સ્વાદ છે..


વાત કરું તારા નાક પરના તલની તો શું કરું ?

વારંવાર નજર તેની ઉપર જ લોભાય છે..


વાત કરું તારા રસીલા શબ્દોની તો શું કરું ?

તારા શબ્દોનાં ઊંડાણમાં ડૂબતું જવાય છે..


વાત કરું તારા હૃદયની તો શું કરું ?

બસ મારા માટે એમાં ક્યાંક સ્થાન છે..


વાત કરું તારા પ્રેમની તો શું કરું ?

મને પ્રેમ કરવાની હવે તને પણ ક્યાં ના છે..


વાત કરું તારી યાદની તો શું કરું ?

વારંવાર જે ત્સુનામી લઈને આવે છે..


વાત કરું મારા પ્રેમની તો શું કરું ?

નિક્સ પરમપાગલ તારા માટે તો થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance