STORYMIRROR

Namrata Oza

Tragedy

3  

Namrata Oza

Tragedy

શતરંજ

શતરંજ

1 min
11.4K


શતરંજ મોહરા છીએ આપણે,

બાજી તો ઈશ્વરને હાથ છે


કદીક વિજય અને કદીક પરાજય,

આ રીત, તેનો ક્યાં સંતાપ છે?


દુઃખ તે વાતનું દર્દ આપી જાય છે,

આપણા જ આપણી સાથે રમત રમી જાય છે


વિશ્વાસની પણ કિંમત ચૂકવવી પડે છે,

ખુશીથી ઘાવોની ભેંટ સ્વીકારવી પડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy