Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhakti Khatri

Romance

3  

Bhakti Khatri

Romance

શબ્દોનો સ્પર્શ

શબ્દોનો સ્પર્શ

1 min
202


 તમારા શબ્દો હૃદયને સ્પર્શે છે,

હ્રદયને ખાસ એહસાસ કરાવે છે.


તમારા શબ્દો વર્ષોથી રહેલો ડર ભગાવે છે,

હ્રદય ને સાચા અર્થમાં પ્રફુલ્લિત કરાવે છે.


તમારા આગળ મૌન થઈ જવાય છે,

તમારા શબ્દો એટલો પ્રેમ ઉપજાવે છે.


તમારા શબ્દો "કઈ વાંધો નહિ" બધી ચિંતા દૂર કરે છે,

જીવનમાં હમેશાં આગળ વધવા પ્રેરિત કરે છે.


તમારા વિચારોને મારા હ્રદયપૂર્વક સમ્માન છે,

તમારું મારા જીવનમાં આગમન મારા સૌભાગ્યની વાત છે.


તમારા સાથે ફકત વાત કરવાથી મન આનંદિત રહે છે,

તમારા સાથેના જીવન પછી ખુશી મારા વિચારોની બહાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance