STORYMIRROR

Kinjal Shah Desai

Inspirational

3  

Kinjal Shah Desai

Inspirational

શા માટે ?

શા માટે ?

1 min
13.5K


શા માટે હૂં તારી રાહ જોવું ?

શા માટે હૂં ચુપ રહું ?

શા માટે હૂં સહન કરું ?

શા માટે હૂં નમું ?

હૂં સક્ષમ છું

હૂં સંતુષ્ટ છું

હૂં નારી છું

જો ધારું, તો તારી દુનિયા બદલી શકું

અને જો ધારું તોહ તારી દુનિયા હૂં બનાવી શકું

તારા પગલે ચાલી હૂં મારા પગે કેવી રીતે ઉભી થઈશ

તારી સાથે ચાલીને હૂં જરૂરથી કાંઈક નવુ પામી લઇશ.

મારા શરીર કરતા તુ મારા મન ને જીતીલે

મારી આબરૂ ઉતારવા કરતા, તુ એને સાચવીલે.

મારી આંખોમા કંકર કરતા તુ એની ઉજ્વળ સવાર બન


Rate this content
Log in

More gujarati poem from Kinjal Shah Desai

Similar gujarati poem from Inspirational