રોશની
રોશની
બે ઘડીના લગ્ન,
સપ્તપદના સાત વચન,
બસ ચાર જ ફેરા,
ને કાંઈક એકાદ ચપટી સિંદૂર
અને અચાનક જ,
જીવન 'રોશની'માં પરિવર્તીત થઈ ગયું.
બે ઘડીના લગ્ન,
સપ્તપદના સાત વચન,
બસ ચાર જ ફેરા,
ને કાંઈક એકાદ ચપટી સિંદૂર
અને અચાનક જ,
જીવન 'રોશની'માં પરિવર્તીત થઈ ગયું.